Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

મેળામાં પોલીસ ખાતાનું શસ્ત્ર પ્રદર્શન મહત્વનો સ્ટોલ

 રાજકોટઃ લોકમેળામાં રાજકોટ શહેર પોલીસ તંત્ર દ્વારા પણ પોલીસ પાસે રહેલા અદ્દભૂત શસ્ત્રોનું પ્રદર્શનનો સ્ટોલ રખાયો છે, જેનું નિરિક્ષણ પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા અન્ય અધિકારીઓએ કર્યું હતું. શસ્ત્રોમાં ઓટોમેટીક રાઇફલ, મશીનગન અન્ય તમામ પ્રકારની રીવોલ્વર વિગેરે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:43 pm IST)