Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

બરાબરના ભેટી ગયા

આજે યોજાયેલ લોકસભા ચૂંટણીની મતગણતરીમાં પ્રથમ રાજકોટ બેઠક પર પ્રથમ રાઉન્ડની ભાજપના મોહનભાઇ કુંડારીયાને લીડ મળી રહી હતી ત્યારે બપોરના સમયે ર૩ રાઉન્ડના અંતે ૩-પ૦ લાખ મતથી લીડ મળતા મોહનભાઇનો વિજય નિશ્ચિત થતા  રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરે મોહનભાઇને અભિનંદન પાઠવ્યા હતા તે વખતની તસ્વીર (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:27 pm IST)
  • ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગે પણ નરેન્દ્રભાઈને શુભેચ્છા પાઠવી access_time 4:58 pm IST

  • છત્તીસગઢના કોંડાગાંવમાં ચૂંટણી ડ્યૂટી દરમિયાન સીઆરપીએફ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું. તેઓ સ્ટ્રોંગ રૂમની સુરક્ષામાં તૈનાત હતાં. access_time 11:42 pm IST

  • ભાજપના ચૂંટણી પરિણામો વિશ્વભરના સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહેલ છે access_time 4:57 pm IST