Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

૨ાા વર્ષ પૂર્વે મુકુન્દ બદીયાણીએ ભાખેલું ભાવી અક્ષરસઃ સાચુ પડયું

૨૦૧૯માં નરેન્દ્રભાઇને ફરી વડાપ્રધાન બનતા દુનિયાની કોઇ તાકાત રોકી નહિ શકેઃ નરેન્દ્રભાઇના સુવર્ણ યુગનો પ્રારંભ

૨૨-૧૧-૨૦૧૬ના રોજ સૌરાષ્ટ્ર-ગુજરાતના સુપ્રસિધ્ધ એસ્ટ્રોલોજર શ્રી મુકુન્દ બદીયાણી (મો.૯૮૭૯૮ ૦૫૬૦૦) એ કહેલ કે  ૨૦૧૯માં મોદીજીને ફરી વડાપ્રધાન બનતા દુનિયાની કોઇ તાકાત રોકી નહિ શકે. તેમની આ આગાહી પૂર્ણ સાચી પડી છે. મુકુન્દભાઇ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:08 pm IST)