Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

મતગણતરી કેન્દ્રમાં રાજકીય આગેવાનોનો જમાવડોઃ

કણકોટ મત ગણતરી કેન્દ્ર ખાતે સવારથી જ ભાજપ-કોંગ્રેસના આગેવાનોનો જમાવડો હતો એ વખતની વિજયની મુંદ્રા સાથ ેભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયા, મુખ્યમંત્રી વિજયભાઇના પત્ની અંજલીબેન રૂપાણી શહેર પ્રમુખ કમલેશ મીરાણી મહામંત્રી દેવાંગ માંકડ, મેયર બીનાબેન આચાર્ય, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચરેમેન ધનસુખ ભંડેરી, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, કેતન પટેલ, હરેશ જોષી, મયુર શાહ વગેરે દર્શાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(12:05 pm IST)