Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

કલેકટર રાહુલ ગુપ્તા દ્વારા વ્યવસ્થા ઉપર ચાંપતી નજર :..

રાજકોટ : આજે દેશભરની લોકસભા બેઠકોની ચંૂટણીની મતગણતરી યોજાઇ છે ત્યારે રાજકોટ જીલ્લાની બેઠક માટેની મતગણતરી કણકોટ ખાતે આવેલ સરકારી ઇજનેરી કોલેજમાં યોજાઇ હતી. ત્યારે રાજકોટ કલેકટર રાહુલ ગુપ્તા સહિતના અધિકારીઓ સ્થળ પર ઉપસ્થિત રહ્યા. સાથે ભાજપના ઉમેદવાર મોહનભાઇ અને ધનસુખભાઇ ભંડેરી તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(12:04 pm IST)