Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

લલીતભાઈ અને ગુણુભાઈ હળવી મુદ્રામાં

રાજકોટ : કોંગ્રેસના ઉમેદવાર લલીત કગથરા મતદાન કરી બહાર નીકળતા ગુણુભાઈ ડેલવાળા સાથે હળવી મુદ્રામાં જોવા મળતા હતા. આ પ્રસંગે રાજદીપસિંહ જાડેજા પણ નજરે પડે છે.

(4:15 pm IST)