Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

સખી મહિલા મતદાન મથકનો દબદબો : મહીલાઓ મતદાન માટે ઉમટી પડી..

રાજકોટ : રાજકોટ લોકસભા બેઠકમાં ૪૦ સખી મહિલા મતદાન મથકો પણ ઉભા કરાયા છે, જેમાં મહિલાઓ જ વોટીંગ કરી શકે અને મહિલાઓ દ્વારા જ આ મતદાન મથક ચલાવાય છે, પોલીસ સ્ટાફ પણ મહિલાનો રખારો છે, તસ્વીરમાં દક્ષિણ રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં સખી મહિલા મતદાન મથક ઉપર મહિલાઓ મતદાન માટે ઉમટી પડી તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:15 pm IST)