Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

કલેકટર ડો. રાહુલ ગુપ્તાનું પરિવાર સાથે મતદાન

રાજકોટ : રાજકોટ લોકસભા બેઠકના રિટર્નીંગ ઓફિસર અને કલેકટર ડો. રાહુલ ગુપ્તા તથા તેમના ધર્મપત્ની અનુજા ગુપ્તા, પિતા બાબુભાઇ ગુપ્તા અને માતા ક્રિષ્ણાબેન ગુપ્તાએ પરિવાર સાથે કોઠી કમ્પાઉન્ડ રેલવે ખાતે જવાહર શીશુ વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું. તસ્વીરમાં લાઇનમાં રહેલા કલેકટરશ્રી તથા પરિવાર અને મતદાન બાદ નજરે પડે છે.

(4:11 pm IST)