Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

મોટા પ્રમાણમાં લોકો મતદાન કરે તે જરૂરી છે : તમામ વ્યવસ્થા કરાઇ છે : કલેકટર

રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ આજે મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે , મોટા પ્રમાણમાં લોકો મતદાન કરે તે જરૂરી છે : મુકત અને ન્યાયી ચૂંટણી યોજાય તે રીતે સમગ્ર વ્યવસ્થા કરાઇ છે : ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્વક : યુવા મતદારોને મતદાન કરવા ખાસ અપીલ

(4:10 pm IST)