Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ચેતેશ્વરે પરિવાર સાથે કર્યુ મતદાન

રાજકોટ : ભારતીય ટેસ્ટ ટીમના આધારભુત બેટ્સમેન ચેતેશ્વર પૂજારા, પિતા અરવિંદભાઈ પૂજારા અને પત્નિ પૂજા પૂજારા સાથે મતદાન કર્યુ હતું.

(4:06 pm IST)