Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

અમારૂ ૧૦૦ ટકા મતદાન થય ગયુ છે ઘરનો દરવાજો ખખડાવશો નહી!!

નરેશ પારેખનો નવતર પ્રયોગઃ ઘરની ડેલી ઉપર ચોપાનીયુ માર્યુ કે...

કોર્પોરેશન સોસાયટીમાં રહેતા નરેશભાઈ પારેખે (મો.૯૮૨૪૦ ૧૫૨૫૫) નવતર પ્રયોગ કરી બપોરે ઘરના દરવાજા કે ડોરબેલ વગાડતા રાજકીય પક્ષોના કાર્યકરોને ઘરની ડેલી ઉપર ઉપરોકત લખાણ સાથેનું ચોપાનીયુ મારી અમારા ઘરનું ૧૦૦ ટકા મતદાન થયા જાણ કરી છે. આ નવતર પ્રયોગ સાથે ૧૦૦ ટકા મતદાનની ફરજની સાથે બપોરની સમયે કોઈ ખલેલન પડે એમ બન્ને કામ થઈ જાય છે.

(4:04 pm IST)