Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

એડી. કલેકટર પરિમલ પંડ્યા અને ધર્મપત્નીનું મતદાન મતદાન અવશ્ય કરવા અપીલ

રાજકોટ : રાજકોટના એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા અને ધર્મપત્ની શ્રીમતિ કિરણબેનએ આજે લોકશાહીના આ પવિત્ર પર્વમાં પોતાના મતાધીકારનો ઉપયોગ કર્યો હતો, બંનેએ નેસ્ટ સ્કુલ ખાતે સજોડે મત આપ્યા બાદ મતદાન અવશ્ય કરવા મતદારોને ખાસ અપીલ કરી હતી.

(4:04 pm IST)