Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

રાજવી પરિવારના માંધાતાસિંહ અને રાણીસાહેબ કાદમ્બરીદેવી વિન્ટેજ કારમાં મતદાન કરવા આવ્યા

રાજકોટ : શહેરમાં મતદાન મથકો ઉપર સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી છે ત્યારે રાજકોટના રાજવી પરિવારના માંધાતાસિંહ અને રાણીસાહેબ કાદમ્બરીદેવી વિન્ટેજ કારમાં મતદાન કરવા આવ્યા હતા.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:01 pm IST)