Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

મારો ફર્સ્ટ વોટ

રાજકોટ : આજે રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી ઉપર પ્રથમ વખત યુવતીઓ મતદાન કર્યા બાદ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો, ડી.એચ., માધાપર સ્કુલ અને કાલાવડ રોડ ઉપરના મતદાન મથકમાં મત આપ્યા, બાદ જણાવેલ કે આ અમારો અધિકાર છે., મતદાન તો કરવું જ જોઇએ. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:44 pm IST)