Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

રાજકોટ મ્યુ.કોર્પોરેશનના ડે.કમિશ્નર અને ચૂંટણી અધિકારી ચેતન ગણાત્રાએ પરિવાર સાથે મતદાન કર્યુ

રાજકોટઃ આજે સવારથી ભારત પર્વ  એટલે કે લોકસભાની ચૂંટણીનાં ત્રીજા તબક્કાની ગુજરાતની ચૂંટણી છે ત્યારે રાજકોટ કોર્પોરેશનનાં ડે.કમિશ્નર અને ચૂંટણી ફરજ  પરનાં ખાસ અધિકારી ચેતન ગણાત્રાએ પરિવાર સાથે મતદાન કર્યુ હતુ તે વખતની તસ્વીર

(11:38 am IST)