Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

એક સેલ્ફી તો બનતી હૈ...

રાજકોટમાં સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો હતો અને મતદાન માટે કતારો જામી હતી. મતદાન કર્યા પછી સપરિવાર સેલ્ફી લેવાનું ખાસ કરીને યુવાઓ ચુકયા નહોતાં. આવો જ એક પરિવાર સેલ્ફી લેતો દેખાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

(11:37 am IST)