Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

કાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૯ જીલ્લાના ચૂંટણી પંચની નવી BLO એપ્લીકેશન અંગે મામલતદારો તથા ડે. કલેકટરોને સ્પે. તાલીમ

ચૂંટણી પંચે બુથ લેવલ ઓફીસરો માટે સ્પે. નવી BLO એપ્લીકેશન લોંચ કરીઃ તેની કાલે રાજકોટ-જામનગર-મોરબી-આણંદ-સુરેન્દ્રનગર-જુનાગઢ-દેવભૂમિ દ્વારકા સહિતના ૯ જીલ્લાના R.O.AERO એટલેકે ડે. કલેકટરો-મામલતદારોને પંચના બે માસ ટ્રેનરો યુનિ. ખાતે ખાસ તાલીમ આપશે.

(3:58 pm IST)