Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ફટાકડાનાં સ્ટોલ માટે ફાયર

NOC માટે ૬૦ અરજીઓઃ NOC વગરનાં સ્ટોલ બંધ કરાવાશે

રાજકોટઃ શહેરમાં ફટાકડાનાં સ્ટોલ માટે ફાયર બ્રીગેડનું એન. ઓ. સી. મેળવવુ ફરજીયાતઃ આજ સુધીમાં ૬૦ દુકાનોની અરજી આવીઃ હજુ અરજીની સંખ્યા વધશેઃ ફાયર એન.ઓ.સી. વગરનાં ફટાકડાનાં સ્ટોલ બંધ કરાવાશે

(3:50 pm IST)