Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

આંબેડકર યુનિ.ના કુલપતિ માટેની સર્ચ કમીટીમાં હર્ષદ પટેલ પસંદ

રાજકોટ, તા. ૨૨ :. ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિની મુદત માર્ચમાં પૂરી થઈ રહી છે. નવા કુલપતિની પસંદગી માટેની સર્ચ કમીટીના સભ્ય પસંદ કરવા ગઈકાલે જોઈન્ટ બોર્ડ ઓફ વાઈસ ચાન્સેલર્સની બેઠક ગઈકાલ મળેલ. જેમાં બોર્ડના પ્રતિનિધિ તરીકે ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ટીચર એજ્યુકેશનના કુલપતિ ડો. હર્ષદ પટેલની (મો. ૯૪૨૬૦ ૧૫૩૯૭) પસંદગી કરવામાં આવી છે.

(12:59 pm IST)