Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

રાજકોટમાં સતત બીજા દિવસે કોરોનાના નવા 3 કેસ : જામનગર રોડ પર કોપર સિટીમાં મળ્યા નવા કેસ

રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા કોન્ટેક્ટ ટ્રેસીંગ કામગીરી

રાજકોટમાં સતત બીજા દિવસે કોરોનાના નવા 3 કેસ નોંધાયા છે સતત બીજા દિવસે ત્રણ કેસ મળતા લોકોમાં કોરોના ફરી રિટર્ન થયાનું મનાય રહ્યું છે આજે રાજકોટના જામનગર રોડ પર કોપર સિટીમાં નવા કેસ  મળતા મહાનગર પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા કોન્ટેક્ટ ટ્રેસીંગ કામગીરી શરૂ કરાઈ છે

(9:12 pm IST)