Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

નીતિન ભારદ્વાજને જન્મદિનની શુભેચ્છા આપતુ રાજગોર બ્રાહ્મણ યુથ કલબ

રાજકોટ : પ્રદેશ ભાજપ અગ્રણી અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રભારી નીતિન ભારદ્વાજના જન્મદિવસે રાજગોર બ્રાહ્મણ યુથ કલબના પ્રમુખ અને શહેરના વોર્ડ નં.૧૩ના ભાજપના મહામંત્રી સંજયભાઈ દવે, રાજગોર બ્રાહ્મણ યુથ કલબના ચેરમેન બંકીમભાઈ મહેતા, સાહિત્યકાર ગીરધરભાઈ જોષી દ્વારા મંત્રોચ્ચાર કરી શહેર ભાજપ કાર્યાલયમંત્રી હરેશભાઈ જોષીની ઉપસ્થિતિમાં શુભેચ્છા પાઠવી હતી. આ તકે કશ્યપભાઈ દવે, લલીતભાઈ ધાંધીયા, ધર્મેશભાઈ મહેતા, અલ્પેશભાઈ રવીયા, દિલીપભાઈ તેરૈયા, સંજયભાઈ જોષી, ચિમનભાઈ સાંકળીયા, આશિષભાઈ મહેતા, જસ્મીનભાઈ માઢક, ડો.જયંતભાઈ મહેતા, અજયભાઈ જોષી, ગોરધનભાઈ બામટા, અનિલભાઈ જોષી, ભાવિકભાઈ મંડીર, દિનેશભાઈ બોરીસાગર, જતીનભાઈ મહેતા, નૈમીષભાઈ શીલુ, અશ્વિનભાઈ જોષી, ભાવિકભાઈ પંડ્યા, નરેન્દ્રભાઈ ધ્રાંગડ, કેતનભાઈ બોરીસાગર, શૈલેષભાઈ દવે, ધીરેનભાઈ પુરોહિત, આકાશભાઈ રવીયા, અરૂણભાઈ દવે, જતીનભાઈ દવે, પંકજભાઈ ચાંવ, મોહીતભાઈ જોષી, ચિરાગભાઈ બોરીસાગર, શશીકાંતભાઈ જોષી, મયુરભાઈ મહેતા તેમજ પત્રકાર જયેશભાઈ દવે સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:18 pm IST)