Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

લાખાણી પરિવારના સહયોગથી સદ્દગુરૂ નેત્રયજ્ઞ

 રાજકોટ : શ્રી પરેશભાઈ, શ્રી સંદિપભાઈ લાખાણી, રાજકોટ તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટના સંયુકત ઉપક્રમે શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો હતો. જેમાં ૨૨૮ દર્દીઓએ દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત કરેલ હતી. આ નેત્રયજ્ઞમાં દર્દી ભગવાનને રહેવા, જમવા, ચા - પાણી, નાસ્તો, શુદ્ધ ઘીનો શીરો, દવા, ટીપા, ચશ્મા તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવેલ હતા.

(3:36 pm IST)
  • ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો:વિદેશી જંતુનાશક દવાઓ કંપનીઓને લપડાક:દેશની કંપનીઓ નથી કરતી વિદેશી કંપનીઓ નકલ:હાઈકોર્ટનાં નિર્ણયથી વિદેશી જંતુનાશક દવાઓ કંપનીઓની મોનોપોલી તૂટશે access_time 1:07 am IST

  • અમદાવાદ : દિવાળી પર એસટી વિભાગનો મહત્વનો નિર્ણય :GPSના માધ્યમે વોટ્સએપથી અધિકારીઓને ફરજિયાત હાજરી પુરાવાની રહેશે:જરૂર જણાય તો જ અધિકારીઓને રજા અપાશે :તહેવારોમાં મુસાફરોના ધસારાને જોતા નિર્ણય લેવાયો access_time 4:39 pm IST

  • અમદાવાદ :ઓઢવ જી.આઇ.ડી.સી.માં તમામ પરપ્રાંતિયો નિર્ભય પણે કામ કરે છે: એક પણ કામદારે વતન તરફ પ્રયાણ કર્યું નથી:રાજ્ય સરકાનો દાવો access_time 1:07 am IST