Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ઓશોના નવા તરો તાજા મેગેઝીનો યૈસ ઓશો- ઓશો વર્લ્ડ- ઓશો શૂન્ય કે પાર,

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર ઉપલબ્ધઃ ઓશોના સાહિત્યરૂપી દરિયામાં જ્ઞાનની ડૂબકી લગાવવા થઈ જાઓ તૈયાર

રાજકોટઃ સંબુધ્ધ રહસ્યદર્શી સદ્દગુરૂ ઓશોના અમુલ્ય પ્રવચનો સાંભળવા ખરેખર જીવનનો એક લ્હાવારૂપ છે. જેમાં વિવિધ મેગેઝીનોને માર્ગદર્શનરૂપ બનાવી અસંખ્ય સાધકોએ જીવનને સુવર્ણમયી બનાવી દીધું છે. ત્યારે ફરી ઓશોના સાહિત્યરૂપી દરિયામાં જ્ઞાનની ડૂબકી લગાવવાનો સમય આવી ગયો છે.

ઓશો પ્રવચનો સાંભળી- સંભળાવી જીવનયાત્રામાં બદલાવ લાવવા માંગતા લોકો માટે યૈસ ઓશો, ઓશો વર્લ્ડ તથા ઓશો શૂન્ય કે પાર નામના મેગેઝીનોને ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ કરાવી સ્વામિ સત્ય પ્રકાશે છેલ્લા ૪૪ વર્ષોથી વહેવાતી જ્ઞાનગંગાને અવિરત પણે આગળ ધપાવી છે.

ઓશો મેગેઝીનોના મુખ્ય કેન્દ્રબિંદુઓઃ- પુનાથી પ્રકાશીત થતું માસીક હિન્દી ''યૈસ એશો'':- કલહ કા મનોવિજ્ઞાન ઝગડો, મનમુટાવો ઔર કલહ કા મૂલ કારણ કયા હૈ ? સુલહ કૈ બાદ ભી ગાંઠે કયો બની રહ જાતી હૈ? આઈયે જાને ઓશો સે કારણ ઔર નિદાન, વ્યકિત્તત્વ કી નોકે, ગલતી મેરી ભી હૌ સકતી હૈ, ઝૂઠી સુલહ કા કયા મૂલ્ય? કાંટો કો ફૂલ બનાને કી કલા, કયા હૈ નિંદા કા ભય? ચોબીસ ઘંટે બાદ ઉતર દેના- અપની જગહ દૂશરે કો રખકર દેખો, કોઈ અપમાન કરેયા નુકશાન પહુચાયે તો ?

દિલ્હીથી પ્રકાશીત થતું માસીક હિન્દીઃ ઓશો વર્લ્ડઃ- ગુરૂપૂર્ણિમાં કા ચાંદ, દેહ કે ભીતર જયોતિર્મય, આત્મશ્રધ્ધાવાન બનો, રાજનીતિઃ એક અભિશાપ, મન કે બોઝ સે મુકત કૈસે હો? પ્રેમ કી આભા હી પ્રમાળ હૈ, શ્રધ્ધા કા ક્ષિતિજ સાક્ષી કા સૂરજ, શૂન્ય કી નાવ, ગુરૂ કેટેલિટિક એજન્ટ હૈ, શિષ્ય અંધેરે બાદલઃ ગુરૂપૂર્ણિમાં કા ચાંદ, એક વિશ્વ સરકાર ચાહિયે, હૃદય કી આંખ પ્રેમ કો પહચાનતી હૈ, જનસંખ્યા વિસ્ફોટ કે ખતરે, પ્રતિભા, ચેતના કા દર્પણ, ઓસકળ ઔર સાગર, ગંભીરતા કેન્સર કી ભાંતી હૈ, પરમાત્મા સબ રંગ હૈ.

નિમચ (મ.પ્ર.)થી પ્રકાશીત ત્રિ- માસીક હિન્દી ઓશો શૂન્ય કે પારઃ- ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગૌત્ર, યે એક સૌ બારહ વિધિયા, આનંદ ઉત્સવ, ઉત્સવ કા અર્થ હૈ અનુગ્રહ, જીવન એક અનગઢ પથ્થર, વિશ્રામ કરો, પ્રત્યેક બચ્ચા આનંદ લેકર પૈદા હોતા હૈ, આનંદ, જીવનધારા, મનુષ્ય જીવન મે તીન તરહ કે સંબંધ, સબસે બડા સાહસ અહિંસક કે હાથ મે, તુમ રહો પાસ મેરે ખુશ્બુ કી તરહ, ઘર કા વાસ્તુ કૈસા હો, બોર્ન અગેન, દેવ વાળી (ધ્યાન વિધિ)માં કી તનખ્વાહ કિતની, મૃત્યું કો પીઓ, શોખ રંગ કી તલાશમે... ઘુટને સબસે જટિલ બેજોડ જોડ, શબ્દોસે સાવધાન ધ્યાન સિર્ફ એક મિનિટ ઠહરે પાવ તો મીલે ગાવ, કયા આપ સુબહ તરો તાજા ઉઠતે હૈ, લઘુકથા (ભીખારી કી ઝોલી) મેરે સન્યાસી મેરે અનુયાયી નહી હૈ, ઓશો સંસાર કી ઝલકીયા, આગામી ધ્યાન શિબિર તથા વિશેષ સંપાદકીય લેખ આનંદ સુખ કા પર્યાયવાચી નહી હૈ.

ઉપરોકત મેગેઝીનોના વાર્ષિક મેમ્બર બનવા માટે તથા ઘર બેઠા મેળવવા માટેઃ- ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ડી- માર્ટની પાછળની શેરી, ૪ વૈદવાડી, રાજકોટ વિશેષ માહિતી સ્વામિ સત્ય પ્રકાશઃ- ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડઃ- ૯૮૨૪૮ ૮૬૦૭૦

(4:16 pm IST)