Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

કૈલાસ પાર્કમાં વીજકરંટ લાગતા દેવાંશ ગોહેલનુ઼ મોત

રાજકોટઃ સાધુ વાસવાણી રોડપર કૈલાશ પાર્ક શેરી નં. ૧૪ માં રહેતો દેવાંશ જીતુભાઇ ગોહેલ (ઉ.વ.૧૭) ગઇકાલે પોતાના ધરે હતો ત્યારે વીજકરંટ લાગતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં  તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી.

(1:08 pm IST)