Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

બેન્‍ક ઓફ બરોડા દ્વારા યોગ દિવસની ઉજવણી

રાજકોટઃ બેંક ઓફ બરોડા રાજકોટ ઝોન દ્વારા યોગ દિવસની ઉજવણી લાઇફ બિલ્‍ડીંગ ખાતે કરવામાં આવી. બેંક ઓફ બરોડા રાજકોટના ઝોનલ હેડ શ્રી વિજયકુમારનાં માર્ગદર્શન હેઠળ ડીજીએમ શ્રી ઠાકુર, રાજકોટ ક્ષેત્રના હેડ શ્રી રોહડા, ડીઆરએમ અશોક ગોસ્‍વામી સાથે બેન્‍કના ઉચ્‍ચ અધિકારી તેમજ કર્મચારીઓના યોગના આસનો કરી દિવસની ઉજવણી કર હતી.

 

(10:36 am IST)