Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

કાલે કેન્દ્રના આરોગ્યતંત્રની ઉચ્ચ સ્તરીય ટીમ રાજકોટમાં : કોરોના અંગે જાતમાહિતી મેળવશે :કોવીડ હોસ્પિટલની લેશે મુલાકાત

રાજકોટ : આવતીકાલે ગુરુવારે સવારે 11 પછી કેન્દ્રના આરોગ્ય તંત્રની ઉચ્ચ સ્તરીય ટીમ રાજકોટ ખાતે કોરોના અંગે જાત માહિતી લેવા આવી રહી છે. આ ટીમ કોવિડ હોસ્પિટલ અને ક્રાઈસ્ટ હોસ્પિટલની મુલાકાત ઉપરાંત કલેકટર, કમિશનર વિગેરે ઓફિસરને મળી જાત માહિતી મેળવશે

(11:36 pm IST)