Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

તું બહુ ખરાબ છોઃ તાપસી પન્નુનો વીડિયો જોઇને અનુરાગ કશ્યપે કહી દીધુ

જયા ભટ્ટાચાર્યે કેન્સર પીડિતો માટે કરાવ્યું મુંડન

આલૌકિક ઘટના : ગયા પરમ દિવસે રાત્રે શિરડી મંદિરના દ્વારકા માઈમાં અખંડ પ્રજ્વલિત બાબાની ધૂણીમાંથી પ્રચંડ જ્વાળા ભભૂકી ઉઠી અને શિરડીનું આકાશ પાવક ધુમાડાથી છવાઈ ગયું : 110 વર્ષ પછી સાંઇ બાબાએ આજે ફરી માનવજાત ઉપરના કોરોના સંકટ દૂર કરવા પોતાની હયાતીનો પુરાવો આપ્યો : હકીકતની ખાત્રી સાંઇ બાબા ટ્રસ્ટના ઉચ્ચ અધિકારી અશોક સોનવણે અબેલોન ક્લીન એનર્જી લી.ના ડિરેકટર શ્રી પ્રશાંત પંડ્યા સાથે કરી : જુવો વિડીયો

ખળભળાટ : મોડી રાત્રે મુંબઈમાં રિપબ્લિક ટીવીના અર્નબ ગોસ્વામી અને તેમના પત્ની પર હુમલો : સ્ટુડિયો થી ઘરે જતા રસ્તામાં તેમની ગાડી પર અમુક કોંગ્રેસી કાર્યકર્તા બાઇક સવારોએ હુમલો કર્યોનો મુક્યો આરોપ : અર્નબે પોતાના પર થયેલ હુમલા માટે જાહેરમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને વાદ્રા પરિવાર પર લગાવ્યો આરોપ : પોલોસ ફરિયાદ કરવાની હાથ ધરી તજવીજ : જુઓ વિડીયો