Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

અમે નહિ જ સમજીએ...લોકડાઉન ભંગમાં વધુ ૨૩૬ પકડાયા

નથી પોલીસને ફાયદો, લોકોની સુખાકારીનો છે આ કાયદો...ઘરમાં રહો-સુરક્ષિત રહો અને કોરોનાથી બચો...લોકોને આ ગંભીર વાતો ગળે ઉતરતી નથી : રામનગરમાં બેનાબેન બ્યુટી પાર્લર ખોલીને બેસી ગયા'તાઃ ગુનો નોંધી ધરપકડ

રાજકોટ તા. ૨૨: કોરોનાની મહામારીને અટકાવવા પોલીસ લોકડાઉનનું સતત પાલન કરાવી રહી છે. લોકોની સુખાકારી માટેના આ કાયદાની ગંભીરતા પણ અમુક લોકો સમજતાં નથી અને કારણ વગર ખોટા બહાના કરી બહાર નીકળી પડે છે. પોલીસ રોજબરોજ આવા શખ્સોને પકડી ગુના નોંધી ધરપકડની કાર્યવાહી કરે છે. ચોવીસ કલાકમાં લોકડાઉન ભંગના વધુ ૨૧૩ કેસ નોંધી ૨૩૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક મહિલાએ બ્યુટી પાર્લર ચાલુ કરતાં તેની પણ ધરપકડ થઇ છે. જેની વિગતો આ મુજબ છે.

એ. ડીવીઝન પોલીસે પંકજ માનસીંગભાઇ જરીયા, રૂપસીંગ ચંદુભાઇ જરીયા, પ્રવિણ નારણભાઇ ખજૂરીયા, આરસ ધીરૂભાઇ જાની, મનીષ નરશીભાઇ ચૌહાણ, મનોજ ગુમાનસિંહ જરીયા, ફયાઝ ફારૂકભાઇ મોહેલ, મનોજ બીજલભાઇ જરીયા, રાજેશ હરીભાઇ મકવાણા, પરેશ સવજીભાઇ લીંબાસીયા, મુકુન્દ મુળજીભાઇ વાઘેલા, અનવર સફીભાઇ કાસમાણી, દુર્ગેશસિંહ જયરાજસિંહ જાડેજા, નિખીલ  મહેશભાઇ કોટેચા, સુલતાન કાસમભાઇ ફુલાણી, વિનાયક બીરાપાભાઇ દેવકતે, અબ્દુલ કાદીર મોહંમદભાઇ ચૌહાણ, તથા બી ડીવીઝન પોલીસે હિરેન વિનુભાઇ મોજીદરા, રાજદીપ કિશોરભાઇ ભટ્ટ, સૈયદ હબીબભાઇ બદરમીયા, નૈમીષ પ્રવિણભાઇ સોરઠીયા, સંજય રાયધનભાઇ ખોયાણી, હસમુખ મગનભાઇ પીત્રોડા, નરેન્દ્ર મનસુખભાઇ ડોડીયા, ચંદુ જાદવભાઇ સખીયા, હીરેન ગોવિંદભાઇ સોલંકી, રવી વિજયભાઇ ગૌસ્વામી, ગુલામે મુસ્તફા જુસબભાઇ લંધા, જયદીપ નીતિનભાઇ રાણપરા, સત્યમ પ્રતાપભાઇ રાઠોડ, ચંદ્રેશ પ્રેમજીભાઇ પરમાર, મેહુલ શામજીભાઇ વાઘેલા, ચીરાગ અશોકભાઇ પરમાર, વૈભવ ચેતનભાઇ પુજારા, તળશી પાચાભાઇ લીંબાસીયા, નીલેશ હર્ષદભાઇ ખાંભરા, દિનેશ નાગજીભાઇ ગોલતર, ચેતન ભગવાનજી ગોહીલ, તેજસ ધનજીભાઇ વેતરીયા, હીરા બેચરભાઇ સોલંકી, સાગર રણછોડભાઇ દેત્રોજા, સંજય પ્રવિણભાઇ રાઠોડ, વીરજી સોમાભાઇ સોરાણી, વિજય મહેશભાઇ ઠોરકીયા, હિતેશ લાખાભાઇ મકવાણા, સુરેશ જેસીંગભાઇ મકવાણા, રાજેન્દ્ર મેરાસમભાઇ પ્રજાપતિ, સંજય કાથડભાઇ ઉધરેજીયા, નારણદાસ ભટીરામ પ્રજાપતિ, હીતેશ જીવાભાઇ પરમાર, કરણ ઉમેશભાઇ સાખરીયા, ભાનુ સોમાભાઇ દૂધરીયા, અશ્વિન ઉમેશભાઇ, વિપુલ વીરજીભાઇ, રાજ ગજેન્દ્રભાઇ પાસવાન, ગોવિંદ મોહનભાઇ ડાભી, તથા થોરાળા પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ગોપાલ રાણાભાઇ ચૌહાણ, રોહીત ભુપતભાઇ જાગરીયા, અનીલ ઉકાભાઇ ગોહેલ, ભાવેશ મનસુખભાઇ પરમાર, પ્રવિણ જાગાભાઇ રોજાસરા, ધર્મેશ મનસુખભાઇ વિઠ્ઠલપરા, દિપક શામજીભાઇ સોલંકી, તથા ભકિતનગર પોલીસે કોઠારીયા રોડ થી કોઠારીયા ગામ સુધી કર્ફયુમાં બહાર નિકળનાર રવી ભુપત મુડીયા આદિત્ય દિપકભાઇ ચૌહાણ, રાજેશ  માવજીભાઇ ભડુસીયા, કૃષિ મનોજભાઇ મુંવા , ચીરાગ બાવાલાલ ખુંટ, રાજેશ રઘુભાઇ મેઘાણી, મીહીર પ્રવિણચંદ્ર પુજારા, જીજ્ઞેશ શર્ષદભાઇ રાઠોડ, યાસીન વલીમામદભાઇ કાદરી, અલ્પેશ બળવંતભાઇ પારેખ , હિરેન હસમુખભાઇ પાટડીયા, નયન વાલજીભાઇ રામાણી, પારીતોષ  પ્રમાશંતભાઇ  પાઠક,  પાર્થ સુરેશભાઇ પરમાર, કમલેશ દામજીભાઇ ગજ્જર, જીતેન્દ્ર કાનજીભાઇ ડાભી,  પ્રતિક રમેશભાઇ ધનાણી, અનીકેત  દિનેશભાઇ મકવાણા, સંજય મોહનભાઇ માંગરોલીયા, જયશે ઉમેશભાઇ સોલંકી, હિતેષ જમનાદાસ દુધરેજીયા તથા  લક્ષ્મીવાડી  રોડ પરથી વિજય રામજીભાઇ વાગડીયા, સંજય રામજીભાઇ વાગડીયા , નંદનભાઇ કાંતીભાઇ પાટડીયા, બોલબાલા રોડ પરથી મીતેષ જયશેભાઇ વાઢેર , વિમલ જયેશભાઇ વઘાસીયા ,દર્શન પ્રાગજીભાઇ પરમાર, દિનેશ છગનભાઇ  ઠુમ્મર, પ્રિતિ દિનેશભાઇ ઠુમ્મર, આસીફ નજીરભાઇ જીણા, તથા કુવાડવા રોડ પોલીસે સુરેશ અમુભાઇ મકવાણા,  રાજેશ ખીમજીભાઇ મકવાણા,  કરણ નાથાભાઇ બોરીચા, સાજકા નારણભાઇ સાનીયા, કુવર કરશનભાઇ  હાટગરડા, કુવર કાળાભાઇ મુંધવા, વલ્લભ રઘુભાઇ  વાડોદરીયા, અજીત દિલીપભાઇ ભખોડીયા, સુખા સવાભાઇ ભલગામડીયા, કમલેશ કેશુભાઇ વાઘેલા, જેરામ  મગનભાઇ વાવડીયા , બાબુ ધમાભાઇ મેર, હિરા પોલાભાઇ વાળા, ભુપત રણછોડભાઇ ભલગામડીયા , ધના રામશીભાઇ સોલંકી, વિઠ્ઠલ વેલજીભાઇ સરવૈયા, સવશી ગોકળભાઇ બાવળીયા , ભાર્ગવ હરીઓમભાઇ દવે, તથા માલવીયાનગર પોલીસે સંજય વિનોદરાય પુરોહિત, વિજય મણીલાલ જોબનપુત્રા, પ્રિતેશ પ્રવિણભાઇ વેકરીયા , યોગેશ ગીરધરભાઇ સિધ્ધપુરા, કેતન  કાંતીલાલ સોલંકી, નીતીન ખીમજીભાઇ  મારકણા, મનીષ છગનભાઇ લીલા, શૈલેષ રમણીકભાઇ  વાણુગરીયા, અશોક રમણીક નથવાણી, હાર્દિક પરસોતમભાઇ સોજીત્રા રાજેશ કાંતીભાઇ ચાવડા, અરવીંદ શીયાભાઇ ટીલાળા, રીંપલ લાભશંકરભાઇ લખલાણી, જોગેન્દ્રસિંહ હનુભા જાડેજા, પ્રશાંત રસીકભાઇ મોરડીયા, વિપુલ ભાણજીભાઇ ખંડેડીયા, જીતેન્દ્ર ઉર્ફે જીતુ દામજીભાઇ મુળાસીયા, રાજદીપસિંહ હેમતસિંહ રાઠોડ, વિજય ભવાનભાઇ સુરાલી, મીલન દીનેશભાઇ  લીંબાસીયા, રામનગર શેરી નં. પમાં બ્યુપાર્લર ખુલ્લી રાખી  માણસો  ભેગા કરી સ્વચ્છતા નહિ જાળવી રાખતા ગ્રાહકોને  ભગવતી ઉર્ફે બેના  પ્રાણજીવનભાઇ કાંજીયાને તથા ગૌતમ ગોરીશંકરભાઇ જાની , ડાયારામ માવજીભાઇ ભાનુશાલી , ધીરજ રાઘવભાઇ રાઠોડ, અમૃત ધીરૂભાઇ ગોહેલ , ભાવીન  અમૃતભાઇ ગોહેલ, હીરેન રમેશભાઇ શાહ, ચંદુલાલ ધનજી રાખસીયા, રાજ ભરતભાઇ સખીયા, તથા પ્ર.નગર પોલીસે મનીષ ગોરધનભાઇ લીલાણી, વિષ્ણુનાથ ખિમનાથ સોલંકી, જીતુ રાજુભાઇ નાવાણી, ચંદ્રકાંત છગનભાઇ ધામેલીયા, જેન્તી કાનજીભાઇ માલવી, મહેશ ચનાભાઇ ભોણીયા,  રાકેશ હરદાસમલ ટેલીયાણી, ભુપત બુટાભાઇ કારેઠા, તથા ગાંધીગ્રામ પોલીસે નાજા ખેતાભાઇ મીર, ફીરોઝ ઇબ્રાહીમભાઇ સાડેકી, ભીમા સવાભાઇ રાઠોડ, જગદીશ કાનજીભાઇ કુકડીયા, રાજેશ  જયકિશનભાઇ દેવડા, અલ્તાફ હારૂનભાઇ વિંધાણી, આસીફ ઇકબાલભાઇ બેલીમ, જીતેશ ગણેશભાઇ વાડોલીયા, મેહુલ જયસુખભાઇ ભટ્ટ, વિશાલ મુકેશભાઇ જોલાપરા, અફઝલ દીલાવરભાઇ પઠાણ, નરેશસીંગ દમરસીંગ થાપા, હુસેન અમીનભાઇ ખલીફા, આશા ઇબ્રાહીમભાઇ ટલારી, અજય નાનજીભાઇ રંગાણી, બાલા જેસીંગભાઇ શીપાળીયા, અમીન કરીમભાઇ ભાડુલા, હરસુખ નરોતમભાઇ માંડવીયા, નીતિન મગનભાઇ લાઠીયા, ભરત રવજીભાઇ વાઘેલા, તથા તાલુકા પોલીસે વિમલ જાદવભાઇ વેકરીયા, હિતેષ રમેશભાઇ પીપળીયા, જૈમીન જમનભાઇ આંબલીયા, મુકેશ બાવનજીભાઇ કોઠીયા, તુષાર ખીમજીભાઇ પરસાણા, મહેશ ચંદુભાઇ નશીત, ધર્મેશ પરસોતમભાઇ વેકરીયા, દીપેન ખીમજીભાઇ પરસાણા, પ્રભાત હમીરભાઇ કુગસીયા, અંકુર અનીલભાઇ ખંભાયતા, મનસુખ ખોળાભાઇ પાદરીયા, હિતેષ રવજીભાઇ પાદરીયા, અશ્વિન અમરશીભાઇ વાડોદરીયા, ભાવીન નટુભાઇ કનૈયા, સંજય ચંદુલાલ ગોહેલ, વિનોદ શામજીભાઇ વાદી, સુરેશ નરોતમભાઇ અગ્રાવત, નવનીત વાઘજીભાઇ વેકરીયા, ભરત પરસોતમભાઇ વસાણી, દર્શન ભરતભાઇ વસાણી, કીશન ભરતભાઇ વસાણી, અક્ષય અશ્વિનભાઇ પટેલ સંદીપ મહેન્દ્રભાઇ વાઘેલા, વિક્રમસિંૈહ કિશનસિંહ રહેવર, મયુરસિંહ હરીસિંહ રહેવર, થાનસિંહ પ્રયાગનારાયણ યાજ્ઞિક, જય દેવેન્દ્રભાઇ કોઠારી, તથા યુનિવર્સિટી પોલીસે ચંદ્રકાંત બાળાભાઇ  પટેલ, આશીત છગનભાઇ ભોરણીયા, મનસુખભાઇ અમરાભાઇ ચાવડા , જયશે પિતાંબરભાઇ સોલંકી, વિરેન્દ્ર તુલસીભાઇ પટેલ, હમીર મનજીભાઇ મેરીયા, જયદીપ હમીરભાઇ મેરીયા, ભરત હર્ષદભાઇ ધામેલીયા, રાજેશ નરશીભાઇ મકવાણા,  વિક્રમ દેવરાજભાઇ  મકવાણા, ચીરાગ ગીરીશભાઇ શાહ, જીણવ   પ્રવિણભાઇ દવે, દિપક મગનભાઇ સોલંકી, વિપુલ દિનેશભાઇ ચૌહાણ, દીપક હરજીવનભાઇ રાઠોડ, સંજય જમનભાઇ વાજા, ખોડા હમીરભાઇ ભરવાડ, કરણ સુનિલભાઇ મકવાણા, શૈલેષ જયંતીભાઇ ચૌહાણ, રમેશ શાંતીલાલ સોલંકી, તથા આજી ડેમ પોલીસે રમણીક બાબુભાઇ વાઘેલા, મનીષ કિશોરભાઇ ભાયાણી, ભરત ભગવાનજીભાઇ ચાવડા, હિતેષ કરમશીભાઇ દૂધાત્રા, આશીષ ધનજીભાઇ કથીરીયા, અશ્વિન સવજીભાઇ અમીપરા, જીતેન્દ્ર પરસોતમભાઇ કથીરીયા, બકુલ નાજીભઇ ઠુમ્મર, કેતન મોહનભાઇ ઠુમ્મર, કિશન દિનેશભાઇ ઉસદડીયા, દિનેશ કાળુભાઇ ઉસદડીયા, ભાવેશ નાનજીભાઇ ઠુમ્મર, દેવેન્દ્ર રમણીકભાઇ છાંટબાર, રાજેશ વશરામભાઇ કટારીયા, સમીર ઇલ્યાસભાઇ જુણેજા, અક્ષય ધીરૂભાઇ પરમાર, કાર્તીક પરબતભાઇ ડાંગર, રણજીત અરજણભાઇ ગોહેલ, વિનુ નરશીભાઇ ગોહેલ, વિરૂ ભરતભાઇ સોલંકી, વિનોદ દેવશીભાઇ પાડલીયા, હંસા રામજીભાઇ વાઘેલાની ધરપકડ કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા, એસીપી એસ.આર. ટંડેલ, એસીપી એચ.એલ. રાઠોડ, એસીપી પી. કે. દિયોરા, એસીપી જી.એસ. બારીયા, એસીપી જે. એસ. ગેડમ તેમજ પીઆઇ એચ. એમ. ગઢવી, પીઆઇ સી. જી. જોષી, પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ, પીઆઇ જી.એમ. હડીયા, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ એન. એન. ચુડાસમા, પી.આઇ. જે. વી. ધોળા, પી.આઇ. આર. એસ. ઠાકર, પીઆઇ કે. એ. વાળા, પીઆઇ એમ. સી. વાળા, પી.આઇ. આર. વાય. રાવલ, પીઆઇ વી. જે. ચાવડા, પી.આઇ. એસ.આર. પટેલ, પીઆઇ બી.એમ. કાતરીયા તેમજ જે તે પોલીસ મથકના પીએસઆઇ અને ટીમો, પ્રોબેશનલ ડીવાયએસપી, અન્ય પીઆઇ સહિતની ટીમો ઉપરોકત કામગીરી કરે છે.

(3:51 pm IST)