Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

ઘરમાં બચ્ચા ને ડોગી બંને દેકારા કરે છે, એટલે ટેણકી આટો મરાવવા નીકળી

. કોરોનાને કારણે લોકડાઉનનું સખત પાલન કરાવવા સરકારે આદેશો કર્યા છે. જો કે આમ છતાં લોકો બહાર નીકળતા રહે છે. એક ટેણકી નાના બાળકને બેબી સાયકલમાં બેસાડી સાથે ડોગીને લઇને શેરીમાં નીકળ્યા હતાં. તેણે કહ્યું હતું કે સતત ઘરમાં રહેવાથી બાળક દેકારો કરે છે અને ડોગી પણ સમજતો નથી...કોરોના શું છે તેની એને શું ખબર હોય?...નાછુટકે તેને ચક્કર મરાવવા નીકળવું પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:48 pm IST)