Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

આર.એચ.વસાવા, આર.જી.દેસાઇને સંયુકત સચિવ તરીકે બઢતી

રાજકોટ : સચિવાલય કેડરના બે નાયબ સચિવને સરકારે સંયુકત સચિવ તરીકે બઢતી આપીને યથાવત સ્થાને રાખ્યા છે. જેમાં શહેરી વિકાસ વિભાગના આર. એચ. વસાવા અને તકેદારી આયોગના આર.જી. દેસાઇનો સમાવેશ થાય છે.

(5:15 pm IST)