Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

૪૪૪૨ કરોડની સરકારી ગ્રાન્ટમાંથી વોટર સપ્લાય, સોલીડ વેસ્ટ અને બ્રીજના કામો થશે

સ્વર્ણીમ ગુજરાતના ૩૪૩ કરોડ : અમૃત મિશનના ૯.૮૪ કરોડ અને ૧૫માં નાણાપંચના ૪૦૦૦ કરોડની ગ્રાન્ટ મળવાપાત્ર

રાજકોટ તા. ૨૨ : મ.ન.પા.ના ૨૦૨૧-૨૨ના બજેટમાં વિવિધ સરકારી ગ્રાન્ટમાંથી મળવાપાત્ર ૪૪૪૨ કરોડની ગ્રાન્ટમાંથી વોટર સપ્લાય, સોલીડ વેસ્ટ અને બ્રીજ ડ્રેનેજ તથા બાગ-બગીચાના વિકાસકામો સુચવાયા છે. જેની વિગતો આ મુજબ છે.

(4:44 pm IST)