Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ભાજપ સંકલનની બેઠકમાં કોર્પોરેટરોને બેઠકની વિગતો રજૂ

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનનાં વર્ષ ર૦ર૧-રર નાં બજેટની વિસ્તૃત વિગતો સ્ટેન્ડીંગ કમીટી બેઠક પૂર્વ મળેલ ભાજપ સંકલનની બેઠકમાં તમામ કોર્પોરેટરોને રજૂ કરી હતી. તે વખતની તસ્વીર. (તસ્વીર :- અશોક બગથરીયા)

(4:24 pm IST)