Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

અનુસુચિત જાતિ સમાજ દ્વારા નવા પદાધિકારીઓનું સન્માન

મહાનગરપાલિકામાં નવનિયુકત મેયર ડો. પ્રદીપભાઇ ડવ, ડે. મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળાનું અનુસુચિત જાતિ સમાજ દ્વારા પૂર્વ નગરસેવક અનિલભાઇ મકવાણાની આગેવાની હેઠળ સન્માન કરાયુ હતુ.

(2:50 pm IST)