Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

નવનિયુકત પદાધિકારીઓનું સન્માન

રાજકોટઃ વે.રેલ્વે એમ્પેેલોઇઝ યુનિયનના પ્રેસ પ્રતિનિધિ તથા ડીવીઝનલ વાઇસ ચેરમેન રાજેશ મહેતાની યાદી જણાવે છે કે કોર્પોરેશનના નવનિયુકત પદાધિકારીઓ મેયર પ્રદીપ ડવ, ડે. મેયર દર્શીતાબેન શાહ તથા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, નેતા વિનુભાઇ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકરનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કર્યું હતુ.

(2:48 pm IST)