Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

કુમ કુમ દ્વારા સેવાયજ્ઞ

રાજકોટઃ કુમકુમ ગ્રુપ દ્વારા હરીધવા માર્ગ, પટેલ ચોક ખાતેથી ૫૦૧ તુલસી રોપા, ચકલાઘર, પાણીના કુંડાનું વોર્ડ નં.૧૭ના કોર્પોરેટરો વિનુભાઈ ધવા, કિર્તીબા રાણા, રવજીભાઈ, તેમજ વિઠ્ઠલભાઈ પટેલ સ્થાનિક આગેવાનો, મનોજભાઈ પટેલ (કુમકુમ ગ્રુપ) વિગેરે દ્વારા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.  કુમકુમ ગ્રુપના આ સેવાયજ્ઞમાં જે.ડી.રૂઘાણી, રાજુભાઈ પ્રજાપતિ, ભરતભાઈ ઈલાણી, સુરેશ લાખાણી, જય અજુડીયા, આકાશ દોમડીયા વિગેરેએ સેવા આપી હતી.

(4:03 pm IST)