Gujarati News

Gujarati News

અંબાજી માતાના લાખો ભકતોની સુરક્ષા માટે અદ્યતન ટેકનોલોજી કામે લગાડેલ : તરુણ દુગ્ગલ: શકમંદ ગુનેગાર કે ઉગ્રવાદીઓ પ્રવેશે તો તેમના ફોટા સાથે ફેસ રેકોગનાયઝ મશીન પર બીપ... બીપ...ના સાથે સાવધાન કરે તેવી ટેકનોલોજીનો ઉપયોગ કરેલ : મંદિર સુરક્ષા વ્યવસ્થામાં સહુ પ્રથમ વખત અદભૂત બોડી વેનૅ કેમેરા કાયમી ધોરણે મંદિર પ્રશાસન અને અન્ય તંત્ર સાથે સંકલન કરી લગાડવામાં આવેલ : બોર્ડર રેન્જ વડા જે.આર. મોથલિયા જેવા બહોળા અનુભવી સાથે મસલત કર્યાં બાદ ફૂલપ્રુફ સુરક્ષા વ્યવસ્થા સફળ બનીઃ એસપી બનાસકાંઠા 'અકિલા' સમક્ષ ૧૫ દિવસ દરમિયાન અંબાજી મંદિરે દર્શન માટે આવેલ ૪૦ લાખ ભકતોની સુરક્ષા વ્યવસ્થા અંગે અત થી ઇતિ સુધીની બાબતો વર્ણવે છે. access_time 3:50 pm IST

કાગવાસ: .. access_time 11:47 am IST