Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

રાજકોટમાં ચોકા-છગ્ગાની બેટિંગ ફટકારતાં મેઘરાજા : એક કલાકમાં સટાસટી 1 ઇંચ વરસાદ ઠાલવી દીધો : શહેરમાં મુશળધાર વરસાદના કારણે 150 ફૂટ રીંગ રોડ સહિતની જગ્યાઓએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા : ઠેરઠેર પાણી ભરાઈ જવાના કારણે ઉમિયા ચોક પાસે અનેક વાહનો પાણી ભરાવાના કારણે બંધ પડી ગયા : તંત્ર એલર્ટ પર

(12:32 am IST)
  • માંડવી તાલુકાના કોડાય ગામ પાસેથી રોયલ્ટી વગર રેતી (ખનીજ) ભરેલા બે ટ્રેકટર તથા એક હાઇવા ડમ્પર ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ, ભુજ access_time 6:34 pm IST

  • ભુજમાં પાંચ કરોડની સરકારી જમીન દબાણ મુક્ત કરાઈ:ભુજ - ખાવડા રોડ પર સરપટ નાકા પાસે દબાણ હટાવાયા:11 દુકાનો તોડવામાં આવી:ભુજ પ્રાંત દ્વારા શહેરમાં દબાણ હટાવની ઝુંબેશ વેગવાન access_time 6:32 pm IST

  • ફાંસીવાદી સરકાર સામે સંસદથી સડક સુધી લડત આપીશ : કૃષિ બિલનો વિરોધ કરનાર 8 સાંસદો સસ્પેન્ડ થવા સામે મમતા બેનરજીનો આક્રોશ : લોકશાહીના નિયમોનું સરકાર ઉલ્લંઘન કરી રહી હોવાનો આક્ષેપ access_time 1:04 pm IST