Gujarati News

Gujarati News

એ ચીટર ગેંગ બિહારથી દિલ્‍હી,દિલ્‍હીથી સુરત ફલાઇટમાં આવતી'તી: એટીએમમાંથી કાર્ડ રીડર ચોરી, ડેટા કલોનીંગ મશીન દ્વારા ડુપ્‍લીકેટ એટીએમ કાર્ડ દ્વારા અ-ધ-ધ રકમ ચાંઉ કરી જતી, હોલીવુડની કાલ્‍પનીક કથાથી ચઢીયાતી સત્‍યકથા, સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે અકિલા સમક્ષ અથથી ઇતિ સુધીની કથા વર્ણવી : પોલીસ કમિશ્નર-એડીશ્નલ પોલીસ કમિશ્નર શરદ સિંઘલ-ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આર.આર.સરવૈયાની રણનીતીને સફળતાઃ બીટુ ગેંગના પ સભ્‍યોની પૂછપરછમાં પ્રથમ તબક્કે જ ૧૦ ગુન્‍હાઓનો ભેદ ઉકેલાયો : સૌરાષ્‍ટ્ર-ગુજરાતના ગુન્‍હાઓનો પણ ભેદ ખુલવાની પ્રબળ સંભાવનાઃ મુંબઇ-દિલ્‍હી-ઝારખંડ સહીત ભારતના વિવિધ રાજયોમાં ચીટર ગેંગ દ્વારા ઉભી કરાયેલી માયાજાળનો પીઆઇ એ.જી.રાઠોડ તથા પીએસઆઇ ડી.એમ.રાઠોડ ટીમ દ્વારા પર્દાફાશ access_time 12:41 pm IST

  • ભારત સાથે એલએસીના વધી રહેલા ઘર્ષણ વચ્ચે, ચીની સૈન્ય PLA દ્વારા એક અહેવાલ મુજબ 3 નવા મોરચા ભારત વિરુધ્ધ ખોલવામાં આવ્યા છે. દક્ષિણ ચીન સમુદ્રમાં કવાયત હાથ ધરવાની સાથે ચીની સૈન્યની પશ્ચિમી થિયેટર કમાન્ડ દ્વારા તાજેતરમાં ઝિંજિયાંગ અને તિબેટમાં પણ સૈન્યબળ વધારવામાં આવી રહયાનું જાણવા મળે છે. access_time 7:28 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે એક્ટીવ કેસમાં ઘટાડો : સતત ચોથા દિવસે નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધતા એક્ટિવ કેસ ગઈકાલના 10 લાખની અંદર સરક્યા: નવા કેસ અને રિકવર વચ્ચે સતત વધતો ગેપ : રિકવરી રેઈટ 80 ટકાથી વધુ access_time 11:04 pm IST

  • કોરોનાના કહેર વચ્ચે નવા પોઝીટીવ કેસ કરતા સતત ત્રીજા દિવસે સ્વસ્થ થનારની સંખ્યા વધુ : રિકવરી રેઈટ 80 ટકા નજીક પહોંચ્યો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 82,559 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંક 54,80,779 થયો : 10.03,443 એક્ટીવ કેસ : વધુ 88,996 દર્દીઓ સાજા થતા કુલ 83,88,690 રિકવર થયા : વધુ 1093 લોકોના મોત સાથે મૃત્યુઆંક 87,867 થયો access_time 12:02 am IST