Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

રાજકોટ એરપોર્ટ ઉપર હવાઈ મુસાફરી અંગે શૂન્યાવકાશ જેવી સ્થિતિ : મોટાભાગની ફલાઇટો રદ્દ

કોરોનાની ભયાનકતાને કારણે રાજકોટ એરપોર્ટ પર મુસાફરો આવતા નથી : સ્પાઈસ જેટ, એર ઈન્ડિયા, ઈન્ડિગોની રાજકોટથી મુંબઈ - હૈદ્રાબાદ - દિલ્હી અને બેંગ્લોરની ફલાઈટો મોટાભાગની રદ્દ : માત્ર ૨૦% ફલાઈટો આવન-જાવન કરતી હોવાનો નિર્દેશ : મુસાફરો આવતા જ નથી : કોરોનાની બીકને કારણે સ્થિતિ ભારે ખરાબ

(4:10 pm IST)
  • આયુષ મંત્રાલયના નિર્દેશોના પગલે, ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા ગેરમાર્ગે દોરેલા દાવા બદલ રાજકોટ સ્થિત ઉત્પાદકને સમન્સ પાઠવવામાં આવ્યા છે, જેમણે કહ્યું છે કે તેમનું ઉત્પાદન 'આયુધ એડવાન્સ' એ 'કોવિડ ટ્રીટમેન્ટ માટે પહેલી ક્લિનિકલ રીતે ચકાસાયેલ દવા' છે અને તે રિમડેસિવીર કરતા ત્રણ ગણી સારી છે : PIB access_time 10:06 am IST

  • ૬ વર્ષના બાળકને બચાવનારને રેલ્વે તંત્ર પ૦ હજાર આપશે : ૬ વર્ષના બાળકને બચાવનાર મયૂર શેલ્કે ને પ૦ હજાર રૂપિયા આપીને રેલવે તંત્ર સન્માનીત કરશે. access_time 4:07 pm IST

  • રાફેલ ફાઇટર જેટનો 5મો જથ્થો નવા 4 ફાઇટર જેટ સાથે આજે સાંજે ફ્રાન્સથી ભારત આવી પહોંચ્યો : આ સાથે હવે ભારતીય વાયુ સેના પાસે 18 રાફેલ ફાઇટર જેટની તાકાત થઈ access_time 11:35 pm IST