Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

વિશ્વના ફિલ્‍મ જગતના અતિ પ્રતિષ્‍ઠિત અને શાનદાર ઓસ્‍કાર એવોર્ડનો ઈતિહાસ અને ટ્રોફીની ખટમીઠી યાદીની અનેરી ઝલક : તખુભા રાઠોડ

* આ એવોર્ડ ૧૯૨૯થી અમેરીકાની એકેડેમી ઓફ મોશન પિકચસે આર્ટસ એન્‍ડ સાયનસ મારફત અપાય છે. જેની ઓળખ ઓસ્‍કાર એવોર્ડ છે

* આ એવોર્ડ ફીલ્‍મ ક્ષેત્રે જોડાયેલ અનેક ક્ષેત્રના કલાકારને આપવામાં આવે છે આ એવોર્ડના જન્‍મદાતા અમેરીકાના ફીલ્‍મ સ્‍ટુડીયોના માલીક મેટ્રો ગોલ્‍ડવિન છે

*પ્રથમ એવોર્ડ સમારોહ સને ૧૯૨૯ યોજાયેલ જેમાં માત્ર ૨૭૦ વ્‍યકિત હાજર હતા સમારોહની ફી પાંચ ડોલર હતી.

*પ્રથમ એવોર્ડઃ વિજેતા જેનીગ્‍સ હતાં આ ફિલ્‍મના બે એવોર્ડ પ્રાપ્‍ત થયેલ આ ગૌરવવંતી એવોર્ડ ટ્રોફીની ડીઝાઈન અમેરીકન કલાકાર સીટરીક ગીબ્‍સે બનાવેલ છે

* જે બ્‍લેક મેટલ તેના ઉપર સોનાનો ઢાળ છે આટ્રોફી ૧૩.૫ ઈચ ૩૪ સે.મી. લાંબી છે જેનું વજન ૩.૮૫ કીલો છે.

* બ્‍યુ ગેસ્‍ટે નામની ૧૯૩૯ ની ફીલ્‍મના ચાર કલાકારો ઓસ્‍કાર એવોર્ડ વિજેતા બનેલ

* આ પ્રતિષ્‍ઠિત એવોર્ડનું સીધુ પ્રસારણ વિશ્વના ૨૦૦ દેશના અંદાજે એક અબજ પ્રેક્ષકો નીહાળે છે

*સને. ૧૯૮૧ના એવોર્ડ સમારોહના દિવસે એમરીકાના પ્રમુખ રોનાલ્‍ડ રીંગનની હત્‍યા થતા કાર્યક્રમ એક દિવસ મુલત્‍વી રાખેલ

* સને. ૨૦૨૩ સુધીમાં ઓસ્‍કાર એવોર્ડના ૯પ સમારોહ યોજાયેલ છે જેમાં ભારતના ફાળે સાત ઓસ્‍કાર એવોર્ડ આવેલ છે

જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખ શ્રી તખુભા રાઠોડ ફિલ્‍મ રસીકોને વિવિધસ્ત્રોત મારફત સંકલીત માહિતિ મારફત જણાવે છે તાજેતરમાં ભારતના ફીલ્‍મ જગતને બે ઓસ્‍કાર એવોર્ડ મળતા દેશ અને દુનીયાના ભારતીયો ખુબ જ આનંદ અને ખુશીના સંદર્ભમાં ઝુમી ઉઠેલ છે આખુશી સમાચાર પ્રસંગે વાંચકોને જગ પ્રસિધ્‍ધ અને અતિ પ્રતિષ્‍ઠાવાળા ઓસ્‍કાર એવોર્ડના ઈતિહાસ અને તેની અતી રસપ્રદ વિગતોની જલક જણાવવા નમ્ર પ્રયાસ કરૂ છું.

વિશ્વના તમામ ફીલ્‍મ કલાકારોનું એક દિવ્‍ય સ્‍વપ્‍ન અને મહત્‍વકક્ષા હોઈ છે કે કારકીર્દી દરમ્‍યાન એક ઓસ્‍કાર એવોર્ડ હાંસલ કરવો આ વિશ્વ પ્રસિધ્‍ધ એવોર્ડ અમેરીકાની એકેડેમી ઓફ મોશન પિકચસે આર્ટસ એન્‍ડ સાયન્‍સ મારફત અપાય છે આ એવોર્ડની શરૂઆત ૧૬ મે ૧૯૨૯ થી થયેલ છે આ એવોર્ડ ફીલ્‍મ જગત સાથે જોડાયેલ નીદેશીક લેખક કલાકારો અને ટેકનીશીયનનો અન્‍યોને તેની કલાના સુંદર પ્રદાન માટે દર સાલ આપવામાં આવે છે પ્રથમ એવોર્ડના સમારોહ હોલીવુડ રૂઝવેલ્‍ટ હોટલમાં માત્ર ૨૭૦ વ્‍યકિતઓની હાજરીમાં થયેલને આ સમારોહમાં પ્રવેશ ફી ડોલર પાંચ હતી.

ઓસ્‍કાર એવોર્ડના પ્રથમ વિજેતા જેનીગ્‍સ હતા તેમને એક જ ફીલ્‍મના બે એવોર્ડ પ્રાપ્ત કરેલ ઓસ્‍કાર' નામ ઉપર વિવાદ છે એક સત્રનો દાવો છે કે કલાકાર બટ્ટે ડેવીસના મતે તેના પ્રથમ પતિ હારમન ઓસ્‍કાર નેલ્‍સના નામ ઉપરથી આ એવોડેૅનું નામ છે.

આ એવોર્ડે અમેરીકાના ફીલ્‍મ સ્‍ટડીયોના માલીક મેટ્રો ગોલ્‍ડયુપીન ફીલ્‍મ જગતની છબી સુધારવા શરૂ કરેલ.

આ આતિ પ્રતિષ્‍ઠિત એવોર્ડની ટ્રોફીની ડીઝાઈન અમેરીકન કલાકાર સીટરીફ ગીલ્‍સએ બામાવેલ છે આ એવોર્ડ ટ્રોફી કાળાધાતુ ઉપર સોનાથી મઢેલ છે જે ૧૩.૫ ઈચ ૩૪ સે.મી. લાંબી અને તેનું વજન ૩.૮૫ કીલો છ પ્રથમ ઓસ્‍કાર એવોડૅ વિજેતા હેમીલ જેનીગ્‍સ છે શરૂઆતના વર્ષોમાં વિદેશી ફીલ્‍મોને વિશેષ ઉપલબ્‍ધીથી પુરસ્‍કાર અપાતા વિદેશી ફીલ્‍મોને રેગ્‍યુલર શ્રેણીમાં ૧૮૫૭ની સામેલ કરેલ અને સને. ૨૦૧૦ માં ઓયોજીત ૮૨માં ઓસ્‍કાર એવોર્ડ સમારોહમાં ફીલ્‍મ બ્‍યુ ગેસ્‍ટેના ચાર કલાકારો વિવિધ કલાના ભાગ રૂપ આ એવોર્ડે વિજેતા બનેલ શરૂઆતના સમયે આ એવોર્ડના વિજેતાના નામ ત્રણ માસ પહેલા જાહેર થતા ( ટેલીવીઝન યુગ પહેલા) જેમાં ફેરફાર કરી એવોર્ડ વિજેતાના નામ રાત્રે ૧૧ વાગ્‍યે સમાચાર પત્રો માટે કરવામાં આવતા.

આ એવોર્ડના સન્‍માનની જાળવણી માટે ૧૯૫૦થી કાનુની નિયમ બનાવેલ જેમાં ઓસ્‍કાર એવોર્ડ વિજેતા કે તેના વારસદાર આટ્રોફી પ્રથમ એકેડમીનો યુ.એસ એસ.ને જ વહેચાણ માટે આપવાની રહે છે.

આ એવોર્ડ ફીલ્‍મ સાથે પ્રત્‍યક્ષ કે પરોક્ષ રીતે સામેલ અનેક ક્ષેત્રના વ્‍યકિતને મળખ્‍ય કલાકાર, સહાયક કલાકાર, કલા નિદેશક પરિધાન ડીઝાઈનર નીર્દેશક મેકઅપમેન ધ્‍વની સંગીત સંપાદક વગેરેની આપવામાં આવે છે.

વાંચકો એવં ન ધારતા કે આ અતિ સન્‍માનીત જાજરમાન પ્રતિષ્ઠિત વાળો એવોર્ડ વિજેતા તમામ કલાકાર આ ટ્રોફી મેળવવા ખશ હોઈ છે એવા કલાકારે પણ હતા કે જેમણે વિવિધ કારણોસર આ એવોર્ડે સ્‍વીકારવાનો ઈન્‍કાર કરેલ છે જેમાં નીકોલસ સને. (૧૯૩૫) જોર્જસી સ્‍કોટ સને. ૧૯૭૦ માંલનેનબેંડે( સને. ૧૯૭૨) નો સમાવેશ થાય છે. આ સર્વશ્રેષ્ઠ સમારોહનું વિશ્વના ૨૦૦થી વધુ દેશના કરોડો  દર્શક લાઈવ પ્રસારણ જોવે છે આ એવોર્ડ સમારોહના આયોજકના દાવો છે કે આ કાર્યક્રમ વિશ્વના એક અબજ ફીલ્‍મી પ્રેમી પ્રેક્ષકો નીહારે છે.

બીજા વિશ્વયુધ્‍ધના સમયે અમેરીકાના સમથેન માટે આ ટ્રોફી પ્‍લાસ્‍ટરની બનાવેલ યુધ્‍ધ બાદ ફરી ટ્રોફી મુળ મેટલમાં રાખેલ.

આ સમારોહમાં એવોર્ડ વિજેતાઓ તેમનો પ્રતિભાવ આપવા માત્ર ૩૫ સેકન્‍ડ આપવામાં આવે છે.

સને. ૧૯૮૧ના ૩૦ માર્ચના આ એવોડર્ેૅ સમારોહના દિવસે અમેરીકાના પ્રેસીડન્‍ટ રોનાલ્‍ડ રીંગનની હત્‍યા થતા સમારોહ એક દિવસ મુલતવી રાખેલ.

ભારતના તાજેતરના ઓસ્‍કાર એવોર્ડ વિજેતા તેની શોટેં ફીલ્‍મ, કાર્તીક ગોન્‍સાલવીસની

આ ફીલ્‍મ એલીફન્‍ટ વ્‍હાસ્‍પીસે જે એક બાળ હાથીની અને તેના પેરેન્‍ટસની કહાની છે.

આ ફીલ્‍મ માત્ર ૪પ મીનીટની છે ભારતની આ બોલીવુડની આ પ્રથમ શોર્ટ ફીલ્‍મ છે કે

જેને અતિ પ્રતિષ્‍ઠિત ઓસ્‍કાર એવોર્ડે મળેલ છે.

સને. ૧૯૨૯ થી શરૂ થયેલ ઓસ્‍કાર એવોર્ડ મેળવવામાં ભારતનું બોલીવડ માત્ર સાત વખત સફળ થયેલ છે.(૩૦.૧૭)

સંકલન: તખ્‍તસિંહ (તખુભા રાઠોડ) મો.૯૮૨૪૨ ૧૬૧૩૦

(3:55 pm IST)