Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

યુવા સેના ટ્રસ્‍ટ દ્વારા ચકલીના માળા -કુંડાનું વિતરણ

વિશ્વ ચકલી દિવસની ઉજવણી અંતર્ગત યુવા સેના ટ્રસ્‍ટ દ્વારા ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ સેવાભવન, ભોલેનાથ સોસાયટી શેરી નં. ૪ ખાતેથી કરાયુ હતુ. આ વિતરણ કાર્યને સફળ બનાવવા સંસ્‍થાના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલા, જયપ્રકાશભાઇ પટેલ, કિશોરભાઇ વ્‍યાસ, હર્ષાબેન અનડા, મનીષાબેન જોષી, હર્ષાબેન ડોડીયા, જીજ્ઞેશ સાગઠીયા, દુર્ગાબેન જાની, મનસુખભાઇ મારૂ, મગનભાઇ ઠુમ્‍મર, રમણીકભાઇ બાબરીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:48 pm IST)