Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

કર્ણાટકના રાજ્‍યપાલ વજુભાઇવાળાએ રાજકોટમાં કર્યુ હતુ મતદાન

રાજકોટ :  કર્ણાટકના રાજ્‍યપાલ અને રાજકોટના વતનીશ્રી વજુભાઇ વાળા ગઇ કાલે રાજકોટ મ.ન.પા.ની ચૂંટણીમાં ખાસ મતદાન માટે પહોંચ્‍યા. બપોરે ૨ વાગ્‍યે હરિહર સોસાયટીના હરિહર હોલ ખાતે મતદાન કરી તેઓએ આગવા અંદાજમાં પ્રતિક્રિયા આપતા જણાવ્‍યું હતુ કે, રાજકારણ બદલાતુ રહે છે કાં સુધારો થાય કાં સ્‍થિતી બગડે. તે વખતની તસ્‍વીરમાં વજુભાઇ વાળા, ગુણુભાઇ ડેલાવાળા તથા તેજસ ભટ્ટી નજરે પડે છે. (તસ્‍વીરઃ પ્રિન્‍સ બગથરીયા)

 

(3:57 pm IST)
  • ઝારખંડમાં કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં થયો ડાન્સ : મંત્રીઓ સામે ડાન્સરે લગાવ્યા ઠુમકા : વિડિઓ વાયરલ થતા ચકચાર : ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાં યોજાતા કાર્યક્રમો વચ્ચે ઝારખંડના સરાયકેલા -ખરસાવા જિલ્લામાં ખેડૂત આંદોલનના સમર્થનમાં જન આક્રોશ રેલી યોજાઈ : મંચ પરથી છોકરીઓ દ્વારા લૈલા ગીતની ધૂન પર ડાન્સ કરાયો હતો જેમાં કાર્યકરોએ પણ ઠુમકા લગાવ્યા હતા access_time 9:27 am IST

  • નરસિંહા રાવની પુત્રીએ ઝૂકાવ્યુ : સત્તાધારી તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)એ તેલંગણા વિધાન પરિષદની ગ્રેજ્યુએટ બેઠક માટે ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહા રાવની પુત્રી સુરભી વાણીના નામની ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે access_time 2:42 pm IST

  • રાજકોટના વોર્ડ ન, 11ના બુથ પર તોડફોડ : સરકારી શાળામાં ઇવીએમમાં તોડફોડથી સનસનાટી : ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા : સમગ્ર ઘટનાની તપાસ : મતદાન અટકાવી દેવાયું access_time 4:36 pm IST