Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

કોઠારીયા સોલવન્ટ પાસે ટ્રેનની ઠોકરે અજાણ્યા યુવાનનું મોતઃ વાલીવારસની શોધખોળ

રાજકોટઃ કોઠારીયા સોલવન્ટ રેલ્વે ફાટક પાસે રાત્રીના આશરે ૩૦ વર્ષનો એક યુવાન ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામતાં પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડ્યો હતો. તસ્વીરમાં દેખાતાં મૃતક યુવાનના વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો ફોન ૭૪૩૩૮ ૧૪૮૦૮ અથવા પીએસઆઇ વાઘેલાનો ૯૮૭૯૭ ૪૫૦૨૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:45 am IST)