Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

વરસાદી માહોલમાં સંગીતથી ભીંજવે તેવું અને મોડર્ન હિપહોપ ગુજરાતી ગીત: બંને સુપરહિટ ગોતી જોવા માટે અહિં ક્લિક કરો

વરસાદના માહોલમાં સંગીતથી ભીંજાવું હોય તો વરસાદનું નવું ગીત 'છાઇ રે છાઈ' જરૂરથી સાંભળજો Rajkotblues યુટ્યુબ ચેનલની આ નવી રચના વરસાદની અનુભતિ કરાવશે.કવિ સ્વ શ્રી શિવુદાન ગઢવીના શબ્દો અને ગાથા, કવન, ધૈર્યના અવાજમાં જેમાં કવન અને ધૈર્યનું સંગીત અને હિરેન સોનીની વિડિયોગ્રાફી છે. પંજાબી ગીતો ગણગણતા આજના યુવાનો ને માટે માતૃભાષા માં રચાયેલું આ સુંદર પ્રેમ ગીત મોડર્ન હિપ હોપ આરએન્ડ બીમાં બનાવેલ ગીત 'તું-લવ એન્થમ' પણ અચૂક સાંભળવા જેવું છે . જાણીતા કલાકાર સમીર પોટાના શબ્દો અને રાજકોટ બ્લૂઝ નું સંગીત  કર્ણપ્રિય છે.

 

બે ગીતોની લિંક

 

https://youtu.be/gmLxqH45Mz0

https://youtu.be/iW4-Nf-IY0g

Rajkotblues ચેનલના ગુજરાતી ગીતોની યાદીઃ સવરિયો રે મારો,પાન લીલું જોયુંને, નયન ને બંધ રાખીને મેશપ,  છેલાજી રે, માડી તારુંં કંકુ, જગમગ ચુંદડી, છાઈ રે છાઈ, તુ- લવ એન્થમ (હિપ હોપ), સાયબો મેશપ તેમજ હિન્દી ગીતોમાં ઇન્તેહા હો ગઈ, મેરે ઢોલના, ઓ સજના, કલંક ટાઇટલ સોંગ, બેખ્યાલી અને સાવરેનો સમાવેશ થાય છે.

. Rajkotblues ચેનલમાં બીજા ઘણા ગુજરાતી અને હિન્દી ગીતો છે જે સંગીત શોખીનોને ખૂબ મજા પડે તેવા છે. શોખીનો સતત આ ચેનલ subscribe કરી રહ્યા છે.

(12:50 pm IST)