Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

પહેલા જીતથી ખુશ, પછી 'હાર'થી ખુશ

રાજકોટ : આજે જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ચૂંટાયેલા જીવનસંગીની શ્રીમતી અલ્પાબેનને શ્રી અર્જુન ખાટરિયાએ ફુલહાર પહેરાવી સન્માનિત કરેલ તે પ્રસંગની તસ્વીર. લગ્ન વખતે પહેરાવેલા હાર અને આજના હાર વચ્ચેનો તફાવત શ્રી ખાટરિયા જાણે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:38 pm IST)