Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

રાજકોટ ડીસીપી ટ્રાફિક પૂજા યાદવની આગેવાનીમાં નવા એરપોર્ટ રોડ પાસે ટ્રાફિક ડ્રાઈવ :168 એનસી કેસો કરીને 91600 રૂપિયાનો દંડ વસુલ્યો : એક વાહન ડિટેઇન

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની સૂચનાથી તથા એડી. સી પી સૌરભ તોલામંબીઆના માર્ગદર્શન નીચે ડીસીપી ટ્રાફિક, પૂજા યાદવની આગેવાનીમાં સાંજે 18.00 થી 19.30 નવા એરપોર્ટ જવાના રસ્તા પાસે પો.ઈન્સ વાઘેલા તથા ઇન્ટર્સેપ્ટર્સ સાથે  ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવેલ જેમાં 168 એન સી કેસો કરી 91600 રૂપિયા  દંડ વસુલ કરેલ અને 1 વાહન ડિટેન કરેલ હતા.

(11:27 pm IST)