Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

સર્વ સમાજ સેવા સમિતિ દ્વારા મે મહિનામાં સર્વજ્ઞાતિય સમુહલગ્નઃ ફોર્મ વિતરણ

રાજકોટઃ સર્વ સમાજ સેવા સમિતિ દ્વારા સર્વ જ્ઞાતિય ૧૧ દિકરી- દિકરાઓના સમુહલગ્નનું આયોજન તા.૪ મે ના રોજ કરવામાં આવેલ છે. જેમાં દીકરા પક્ષ પાસેથી રૂા.૧૨ હજાર અને દીકરીના પક્ષ પાસેથી રૂા.૮ હજાર ફ્રી લેવામાં આવશે.

ફોર્મ મેળવવા તેમજ વધુ માહિતી માટે રાઠોડ આર.એમ.- સર્વોદય સોસાયટી-૩ મો.૯૯૭૮૮ ૧૮૩૩૯, ગીતાબેન પરમાર- દેવપરા (ઘનશ્‍યામનગર) મો.૯૭૭૩૧ ૯૧૮૦૦,  મહેશભાઈ ખીમસુરીયા - શ્‍યામ કિરણ સોસાયટી મો.૬૩૫૨૯ ૧૮૭૭૬,  કે.કે. ચુડાસમા, ઘનશ્‍યામભાઈ ખીમસુરીયા, મનહર ગઢવી (જાદુગર), તેજલબેન ખીમસુરીયા, હંસાબેન પરમાર, નારણભાઈ, ખીમસુરીયા (મોટા મહીકા)નો સંપર્ક કરવો.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(5:17 pm IST)