Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

કાલે શ્‍યામલાલજીની હવેલીમાં વ્રજ મંડળ દ્વારા કીર્તન

રાજકોટઃ શહેરની સૌથી પ્રાચીન શ્રી શ્‍યામલાલજીની હવેલીમાં અમાસના વ્રજ મંડળ દ્વારા કાલે તા.૨૧ના મંગળવારે સાંજે ૬ થી ૭:૩૦ ઠાકોરજી સન્‍મુખ કીર્તન રાખેલ  છે. ત્‍યારબાદ કણીકા પ્રસાદ (અલ્‍પ આહાર) રાખેલ છે. વૈષ્‍ણવોને લાભ લેવા મુખિયાજી જયેશભાઈ હરિદાસભાઈ તરફથી નિમંત્રણ અપાયું છે. સ્‍થળ- શ્રી શ્‍યામલાલજીની હવેલી, (જુની સદરની હવેલી), પંચનાથ મેઈન રોડ, જય સીયારામ પેંડાવાળાની સામે, રાજકોટ. મો.૮૫૧૧૭ ૬૩૭૬૩

(5:49 pm IST)