Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

અંબિકા ટાઉનશિપ વિસ્‍તારમાં ગંદકીનું સામ્રાજ્‍યઃ રજૂઆત

 રાજકોટઃ વોર્ડનં.૧૧માં આવેલ અંબિકા ટાઉનશિપ જીવરાજ પાર્ક પાસે વસંત વાટિકા શ્રીનાથજી ચોક ની સામે આવેલ વોકળાના નાલા પાસે જાહેર રોડ રસ્‍તાની સાઈડ બાજુ અતિશય કચરાની ગંદકી ઓનાં ઢગલાઓ પડેલ છે તે તાત્‍કાલિક આ સફાઈ કરાવી ને ઉપડાવી અપાવવા સામાજિક કાર્યકર સવજીભાઈ  ફળદુ દ્વારા મનપા તંત્ર વાહકોને રજૂઆત કરવામાં આવી છે

(3:34 pm IST)