Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

રાજકોટમાં કોરોનાના સાંજે 34 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 53 કેસ નોંધાયા

 રાજકોટ: શહેરમાં સાંજે 34 અને બપોરે 19 સાથે આજે કુલ 53  કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 34 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 14,820 થયા છે. હાલમાં 390 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 66 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

 

(7:55 pm IST)
  • ૫ કરોડના ડ્રગ્સ સાથે મુંબઈથી ગુજરાત આવતા આરોપીની ગુજરાત એટીએસએ ધરપકડ કરી : ગુજરાત એટીએસએ એક આરોપીની ધરપકડ કરી : અમદાવાદમાં ૧ કિલો મેથામ્ફેટામાઈન ડ્રગ્સ સાથે કરી ધરપકડ : ૫ કરોડના ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરી : મુંબઈથી ગુજરાત લઈને આવ્યો હતો ડ્રગ્સ access_time 1:51 pm IST

  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,566 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05,96,228 થઇ :એક્ટિવ કેસ 1,94,247 થયા: વધુ 16,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,44,839 થયા :વધુ 154 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,747 થયા access_time 1:03 am IST

  • મમતા બેનરજીએ નેતાજી બોઝની જન્મજયંતિને દેશનાયક દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી: મોદી સરકારે નેતાજી બોઝની જન્મજયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું : મોદી સરકારના નિર્ણયને મમતા બેનર્જીએ રાજનીતિ પ્રેરિત ગણાવ્યો access_time 12:55 am IST